શોધખોળ કરો
Advertisement
UNICEFની ચેતવણીઃ નાસ લેતાં પહેલાં ચેતજો, તેનાથી કોરોના તો નહીં ભાગે પણ આ ખતરનાક બિમારી થઈ શકે
શું ખરેખર નાસ લેવાથી કોરોનાનો પ્રભાવ ઓછો કરી શકાય છે ? યૂનિસેફ સાઉથ એશિયાના રિઝનલ એડવાઇઝર એન્ડ ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રટરે આ વીડિયોમાં જણાવ્યું કે, નાસ લેવાથી કોવિડ-19ને ખતમ કરી શકાય છે તેવા કોઈ પુરાવા નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવારમાં નાસ લેવાની સલાહ આપતું નથી. નાસ લેવાથી અનેક ખરાબ પરિણામ આવી શકે છે. સતત નાસ લેવાથી ગળા અને ફેફસા વચ્ચે આવેલી શ્વાસનળી તથા કાકડા (pharynx)ને ગંભીર રીતે નુકસાન પહોંચી શકે છે. જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલું જ નહીં વાયરસ ખૂબ સરળતાથી તમારા શરીરમાં પ્રવેશી શકશે. નાસ લેવાની આડઅસરને જાણ્યા વગર તેનો ઉપયોગ કરતાં લોકોને સાવધાન કરવા માટે યૂનિસેફ ઈન્ડિયાએ આ જાણકારી આપી છે.
દેશ
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement