Uttrakhand: મજૂરો ચા પી રહ્યા હતા એવામાં જ થયું ભૂસ્ખલન, ભાગવાનો પણ ન મળ્યો સમય; એકનું મોત
Uttrakhand: મજૂરો ચા પી રહ્યા હતા એવામાં જ થયું ભૂસ્ખલન, ભાગવાનો પણ ન મળ્યો સમય; એકનું મોત
ઉત્તરાખંડ કે જ્યાં વધુ એક આફતનો વિડીયો સામે આવ્યો છે. તવાઘાટ લીપુલેક હાઈવે પર ભયંકર ભૂસ્ખલનથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા... ભયંકર ભુસ્કલનનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર અચાનક જ પહાડ પરથી પથ્થરો ધસી આવ્યા હતા... આ સમયે મજૂરો દુકાન પર ચા પી રહ્યા હતા. એ સમયે જે તેમની પર પથ્થરો અને કાટમાળ પડ્યો હતો.. એટલી ઝડપે પથ્થરો પડ્યા કે તેમને ભાગવાનો પણ સમય ન મળ્યો.
















