Delhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશીએ આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ વખતે ચૂંટણીમાં 60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આમ આદમી પાર્ટી 22 બેઠક જીતી જ્યારે 48 બેઠક પર કમળ ખીલય્યું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
નોંધનિય છે કે, કેજરીવાલ-મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરા હારી ગયા છે. જો કે, આતિષીએ કાલકાજી સીટ (દિલ્હી ચુનાવ પરિણામ) પરથી જીત મેળવી છે. દિલ્હીની તમામ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે 60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.





















