જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.જેમાં મૃત્યું પામનાર ખેડૂતો અને ખેત મજૂરોને સહાય કરવાની માંગ કરવામાં આવી છે.