શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ, ઘણા વિસ્તારોમાં વીજપોલ સહિત વૃક્ષો થયા ધરાશાયી
સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે વધુ છ ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં જામનગરમાં શનિવારે બપોરે ભારે પવન સાથે ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમાં ત્રણ ઈંચ, લાલપુર અને કાલાવડમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
આગળ જુઓ





















