શોધખોળ કરો
જામનગરઃ જિલ્લા પંચાયતના પ્રમુખે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું-‘માપમાં રહેજો નહીંતર હું છોડીશ નહીં’
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહ ચનરારીયાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. જેમાં 14 લાખના ટેન્ડરમાં માત્ર પાંચ લાખ રૂપિયાનું કામ થયુ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભ્રષ્ટ અધિકારીઓને ચીમકી પણ આપી છે.
આગળ જુઓ




















