Jamnagar Rain | ધ્રોલ અને જોડિયમાં ભારે પવન સાથે એવો ખાબક્યો વરસાદ કે.... જુઓ વીડિયો
જામનગરના ધ્રોલ અને જોડિયા પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધ્રોલના લતીપર અને તેના આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ખેતી પાકોને ભારે નુકસાનની ભીતી સેવાઈ રહી છે. જેને લઈને હાલ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.