શોધખોળ કરો

Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી

PMJAY મા યોજનામાં ગેરરીતિ કરવા બદલ જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટ્યુટને કરવામાં આવી સસ્પેન્ડ.. આ હોસ્પિટલને કૂલ 105 કાર્ડિયાક પ્રોસિઝરમાં ગેરરીતિ બદલ છ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો.. જેસીસી હાર્ટ ઈન્સ્ટીટ્યુટના ડોક્ટર પાર્શ્વ વ્હોરાએ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિસ સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિને લીધે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.. હોસ્પિટલે PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિઝરની જરૂરીયાત હોવાનું દર્શાવ્યુ હતુ.. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલે કરેલા 262 કેસની વધુ તપાસ કરાવતા 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી.. જેમાં જરુર ન હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસિઝર કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો.. 

આરોગ્ય વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન રાજ્યની અન્ય બે ખાનગી હોસ્પિટલોને પણ દંડ કરીને નોટિસ ફટારવામાં આવી છે.. પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર સર્જરી કરતા હોવાનો અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતા વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદ 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.. 

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે.. PMJAY મા યોજના એ ગરીબ અને જરૂરીયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે.. તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.. 

સમાચાર વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો

ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?

કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો

પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
'આ વખતે તો નેતા વિપક્ષ બની ગયા પરંતુ હવે નેક્સ્ટ ટાઇમ...', તેજસ્વી યાદવ પર JDU નેતાના આકરો પ્રહારો

વીજ કરંટથી બેભાન થઇ ગયેલા સાપને યુવકે મોંઢાથી CPR આપી બચાવ્યો, યુવકની બહાદુરી પર લોકો ફિદા, વીડિયો વાયરલ

IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો

Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ

Embed widget