શોધખોળ કરો
Jamnagar: સરકારી શાળામાં પાઠ્યપુસ્તકોની અછત હોવાથી વિતરણ થયું નથી, શું કહ્યું શિક્ષણાધિકારીએ?
શૈક્ષણિક સત્ર ચાલું થઈ ગયું હોવા છતા અન્ય શહેરની જેમ જામનગરની સરકારી શાળામાં હજુ પાઠ્યપુસ્તકોનું વિતરણ થયું નથી. જિલ્લાની 684 સરકારી શાળામાં 76 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ અંગે શિક્ષણાધિકારીએ 3 તાલુકામાં પુસ્તકોની ઘટ હોવાનું સ્વીકાર્યું છે.
આગળ જુઓ





















