શોધખોળ કરો
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સાદગીથી દિવાળીના પર્વની ઉજવણી કરી, જુઓ વીડિયો
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દીપાવલીની ઉજવણી સાદગીપૂર્વક કરી હતી. વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમ ખાતે પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. દરવર્ષે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દીપાવલી સહિતના તહેવારો આ રીતે સાદાઈથી ઉજવી અનોખું ઉદાહરણ આપે છે
આગળ જુઓ





















