શોધખોળ કરો
ગુજરાતથી કરાયું પ્રાણવાયુંનું પરિવહન,જામનગરના હાપાથી ક્યાં મોકલાયું ઓક્સિજન?,જુઓ વીડિયો
દિલ્હીમાં ઓક્સિજનની અછતને નિવારવા માટે ઓક્સિજનનો જથ્થો મોકલવામાં આવ્યો છે. મોડીરાત્રે જામનગરના હાપાથી ઓક્સિજન લઈને ટ્રેન રવાના થઈ છે.આ ટ્રેન વહેલી સવારે હરિયાણાના ગુરુગ્રામ ખાતે પહોંચી છે.
આગળ જુઓ





















