શોધખોળ કરો
જામનગરમાં કોગ્રેસની બાઇક રેલી, પરેશ ધાનાણી બાઇક ચલાવી પ્રચારમાં જોડાયા
જામનગર મહાનગરપાલિકામાં કોગ્રેસના પ્રચારમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી વોર્ડ નંબર 15 અને 16 ના ઉમેદવારોની બાઈક રેલીમાં જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
આગળ જુઓ





















