શોધખોળ કરો
જામનગરમાં કોરોના સંક્રમણ વકરતા રાજ્ય સરકાર ચિંતિત, CM રૂપાણી અને નીતિન પટેલની બેઠક
જામનગરમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જામનગર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મંત્રીઓ આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યા હતા. જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોની સ્થિતિની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તબીબો સાથે સમીક્ષા બેઠક કરી હતી.
આગળ જુઓ





















