શોધખોળ કરો
Jamnagar: આ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ચકચાર, મોતનું કારણ અકબંધ
જામનગર(Jamnagar)ની એમ.પી.શાહ(MP Shah) મેડીકલ કોલેજ(College)ના વિદ્યાર્થીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. એનેસ્થેસિયા વિભાગના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા મૂળ રાજકોટના મૌલિક પેઠવા મૃતદેહ મળ્યો છે.
આગળ જુઓ





















