શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની ઠગાઈ, અમેરિકા મોકલવાની લાલચ આપી......જુઓ વીડિયો
સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની ઠગાઈ થઇ છે. મહેસાણાની કલોલ અને અમદાવાદના 2 કબૂતરબાજોએ 2 વર્ષ અગાઉ મહેસાણાના લક્ષ્મીપુરા ગામના યુવાનને સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડાથી કાયદેસર અમેરિકા મોકલવાની લાલચ આપી બાદમાં તેમને એક મહિના સુધી ગોવાના જંગલમાં ગોંધી રાખ્યા. આ સમય દરમિયાન પરિવાર પાસેથી ત્રણ તબક્કે 37 લાખ 50 લાખ ખંખેર્યા હતા. જીવ બચાવીને ઘરે પહોંચેલા યુવકે પરિવારને આપવીતી જણાવતાં યુવકના પિતાએ બંને ઠગોને પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં 5 લાખ પરત આપી ફરી યુવકને કાયદેસર અમેરિકા મોકલવાનું નાટક કર્યું હતું. ઘટના આમ તો બે વર્ષ પહેલાની છે. પણ ફરિયાદ હાલ નોંધાઇ છે. પીડિત હિતેન પટેલે કલોલના રવિન્દ્ર પટેલ અને અમદાવાદના જીનલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નંદાસણ પોલીસે તપાસ શરૂ કરી છે.
મહેસાણા
Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
Patan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ
Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Rushikesh Patel : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં એક જ મહિનામાં 40 નવજાતના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion