શોધખોળ કરો
મહેસાણાઃ આ ગામમાં ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા ખેડૂતનું થયુ મોત
મહેસાણાના ચાણસોલ ગામે વીજળી પડતા ખેડૂતનુ મોત થયું છે. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા અરવિંદજી નામના ખેડૂતનું મોત થયું છે. જિલ્લામાં વીજળી પડવાના અત્યાર સુધી ત્રણ બનાવ બન્યા છે.
આગળ જુઓ





















