શોધખોળ કરો
મહેસાણાઃ ખારી નદીમાં કેમિકલયુક્ત પાણીથી પ્રદૂષણ, વીડિયો થયો વાયરલ
મહેસાણાની ખારી નદીમાં પ્રદૂષણ જોવા મળ્યું હતું. ખારી નદીમાં કેમિકલયુક્ત પાણીના કારણે નદીનું પાણી પ્રદૂષિત થયું હતું. ખારી નદીના પાણીમાં પ્રદૂષણનો આ વીડિયો વાયરલ થયો હતો. નીલકંઠ મહાદેવ પાસે ખારી નદીમાં પ્રદૂષિત પાણી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.
આગળ જુઓ





















