શોધખોળ કરો
Mehsana: RTO કચેરી પર મોટી સંખ્યામાં લોકો પહોંચતા કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા,જુઓ વીડિયો
મહેસાણામાં જપ્ત કરેલા વાહનો છોડાવવા મોટી સંખ્યામાં લોકો RTO કચેરી પર પહોંચ્યા છે.અહીં કચેરીમાં સોશ્યિલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડ્યા છે.
આગળ જુઓ