શોધખોળ કરો
મહેસાણાઃ વિજાપુર તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ, એરંડા અને કપાસના પાકને નુકસાન
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં કમોસમી વરસાદથી પાકને મોટુ નુકસાન પહોંચ્યું હતું. વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં 2 ઇંચથી વધુ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોએ સરકાર આર્થિક સહાય જાહેર કરે તેવી માંગ કરી હતી.
આગળ જુઓ





















