શોધખોળ કરો
4200 ગ્રેડ પે મુદ્દે મહેસાણા જિલ્લાના શિક્ષકોની સરકારને રજૂઆત, જુઓ વીડિયો
4200 ગ્રેડ પે મુદ્દે મહેસાણા જિલ્લાના શિક્ષકોની સરકારને રજૂઆત કરી હતી. શિક્ષકના મતે પરિપત્ર સુધારા કરવાના વાયદો કર્યો પરંતુ હજુ સુધી સુધારો કર્યો નથી. સરકાર ઝડપથી પોતાનું વચન પૂર્ણ કરે તેવી અમારી માંગ છે. સરકાર કોઇ નક્કર નિયમ બનાવે જેથી વિસંગતતા દૂર થાય
આગળ જુઓ





















