શોધખોળ કરો
કોણ બનશે નગરસેવકઃ મહેસાણાની વિસનગર નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ મહેસાણાની વિસનગર નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. લોકોના મતે વિસનગરમાં વિકાસના કામ થયા છે. લોકોએ કહ્યું કે પાણી અને રસ્તાના કામ થયા છે.
આગળ જુઓ





















