શોધખોળ કરો
મહેસાણા: પશુ ખાણની 50 કિલોની બેગમાં 700 રૂપિયાનો વધારો, રોજિંદા ખર્ચ વધતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ
મહેસાણામાં પશુ ખાણની થેલી મોંઘી બની છે. 50 કિલોની બેગમાં 700 રૂપિયાનો વધારો કરાયો છે. રોજિંદા ખર્ચમાં વધારો થતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. પશુપાલન કરતાં લોકોની હાલત કફોડી બની છે.
આગળ જુઓ





















