શોધખોળ કરો
મહેસાણામાં વરસાદ થતાં બાજરીનો પાક નષ્ટ, ખેડૂતોમાં ચિંતાની લહેર
મહેસાણામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. ઉનાળુ પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત થયા છે.
આગળ જુઓ