શોધખોળ કરો
વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્રએ જાહેરમાં કેક કાપી મનાવ્યો બર્થ-ડે, પોલીસે શું કરી કાર્યવાહી?
વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્ર સાગર પટેલના જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. સાગર પટેલે ગોકુલ ધામમાં મિત્રો સાથે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી નિયમોનો ભંગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને સાગર પટેલ વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
ગુજરાત

Dang Rain : ડાંગમાં વરસાદે બગાડી લગ્નની મજા, પવન સાથે વરસાદ પડતાં મંડપ ધરાશાયી, જુઓ અહેવાલ

Amreli Rain : અમરેલીમાં ખાબક્યો બરબાદીનો વરસાદ, રસ્તા પરથી વહેવા લાગ્યા પાણી; ખેતરો પાણીથી તરબોળ

Ahmedabad Jeans Factory Incident: જીન્સની ફેક્ટરીમાં 3 યુવકોના મોત, મૃતકોના પરિવારમાં માતમ

Vadodara:પાંચ મૃતકોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ, મેરાકુવા પહોંચ્યા બરોડા ડેરીના અધિકારીઓ

Rajnath Singh In Bhuj : ‘જિતની દૈર મેં લોગ નાસ્તા પાની કરતે હૈ ઉતની દેર મેં દુશ્મનો કો નિપટા ડાલા..’
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ક્રાઇમ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement