શોધખોળ કરો
હાર્દિક પટેલને લઈને અલ્પેશ કથીરિયાએ શું આપ્યું મોટું નિવેદન ? જુઓ વીડિયો
રાજકોટ: અલ્પેશ કથીરિયાએ કહ્યું, હાર્દિક પટેલ અત્યારે સાથે નથી તેવી કોઈ વાત જ નથી. બધા સાથે જ છીએ. અમે દોઢ વર્ષથી મળ્યા ન હોવાથી નરેશભાઈનો મળવા માટે સમય માંગ્યો હતો અને 20-25 મિનિટની ચર્ચા માટે મળ્યા હતા. ભવિષ્યમાં અનામત આંદોલન બાબતની ચર્ચા કરવાની હશે, ત્યારે હાર્દિક સહિત આખી ટીમ મળશે. સમાજના કાર્યોમાં રસ ધરાવું છું.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ





















