શોધખોળ કરો
કોગ્રેસના G-23 નેતાઓ પર ભરતસિંહ સોલંકીનો વાર, કહ્યુ-'તેઓ કોગ્રેસને મજબૂત કરવા કામ કરે'
કોગ્રેસના G-23 નેતાઓ પર ભરતસિંહ સોલંકીએ વાર કર્યો હતો. સોલંકીએ કહ્યું કે અનુભવતી નેતઓને પ્રાર્થના કે તેઓ કોગ્રેસને મજબૂત કરવા કામ કરે. પાંચ રાજ્યમાં તાકાત બતાવો, જમ્મુમાં તાકાત દેખાડવાની જરૂર નથી.
આગળ જુઓ





















