શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોગ્રેસ એક્શનમાં, કોગ્રેસે જિલ્લા પ્રમુખોને શું આપી વધારાની સત્તા?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને કોગ્રેસ એક્શનમાં આવી છે. કોગ્રેસના પ્રભારી રાજીવ સાતવે સ્થાનિક ચૂંટણીના ઉમેદવારની પસંદગી જિલ્લા કોંગ્રેસ નક્કી કરશે તેવી છૂટ આપી હતી. જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સાથેની બેઠકમાં પ્રભારીએ સૂચના આપી હતી. જિલ્લા સંગઠન નક્કી કરશે તે જ ઉમેદવાર ચૂંટણી લડશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે પ્રભારીએ નિર્ણય લીધો હતો.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















