શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોગ્રેસે 200 નેતાઓને પ્રચારની સોંપી જવાબદારી, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારા દેખાવની આશા સાથે કૉંગ્રેસે 24 કલાકમાં આ બીજી મોટી જાહેરાત કરી છે. મહાનગર પાલિકાઓમાં હેલ્લો કેમ્પેઈનની ગઈકાલે જાહેરાત કરાઈ તો હવે 200 નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવાની જાહેરાત કરાઈ છે. એટલુ જ નહી નગરપાલિકા અને મહાનગર પાલિકામાં વોર્ડ દિઠ તો તાલુકા પંચાયતની બેઠક દિઠ કૉંગ્રેસ સંમેલન કરશે.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ




















