શોધખોળ કરો
Advertisement
મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કૉંગ્રેસનું ‘હેલો’ કેમ્પેઈન લોન્ચ, નાગરિકોની સમસ્યા સાંભળવા જાહેર કર્યા 6 નંબર
રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કૉંગ્રેસે હેલો કેમ્પેઈન શરુ કર્યુ છં. કૉંગ્રેસે હેલો કેમ્પઈન અંતર્ગત 6 નંબર પણ જાહેર કર્યા છે. જેમાં અલગ અલગ ડેસ્ક પર અલગ અલગ શહેરોમાંથી આવી સમસ્યા નોંધાશે. નાગરિકોની સમસ્યા સાંભળવા નંબર જાહેર કરવામાં આવ્યા છે. કૉંગ્રેસ નેતા અમિત ચાવડા કહ્યું કે, રાજ્યમાં અને કેન્દ્રમાં અને મહાનગરોમાં નાકામ શાસનની નીતિઓના કારણે પ્રજા સમસ્યાથી પીડિત છે. સરકાર પોતાના મનની વાત લોકોને સંભળાવે છે પણ લોકોના દિલની વાત સાંભળવા તૈયાર નથી. શાસકો પ્રજાને ભ્રમિત કરે છે. ચાવડાએ કહ્યું અમે નિર્ણય કર્યો છે આ સમસ્યા સાંભળી સડકથી સંસદ સુધી લડીશું. સત્તા પરિવર્તન નજીક છે, આવા સમયમાં પ્રજાના સૂચન અમે સાંભળીશું . ચૂંટણીના મેનિફેસટોમાં આ મુદ્દાઓ આવરી લાઈશું. શાસકોનો અહંકાર લોકશાહીમાં ચલાવી લેવાય નહીં. જનતાનું ન સાંભળે તેને સત્તા સ્થાને ન બેસાડી શકાય.
રાજનીતિ
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement