શોધખોળ કરો
કૉંગ્રેસના કયા ધારાસભ્યએ માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં ગણવાની કરી માંગ
વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે વિધાનસભા ગૃહમાં માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યા માં સામેલ કરવા માંગ કરી છે. તેમણે કહ્યું કે, પશુપાલન અને ખેતી એકબીજા ના પર્યાય છે. સાથે પાંચ એકર જમીન ની મર્યાદા માં જમીન ખરીદીના હકો પણ આપવામાં આવે. માલધારીઓની વ્યાખ્યા માં વિસંગતતા હોવાના કારણે પ્રશ્નો ઉભા થયા છે.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ





















