શોધખોળ કરો
સોમા પટેલના વાયરલ થયેલા વીડિયો મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ પર શું કર્યા આક્ષેપ?
સોમા પટેલના વાયરલ થયેલા વીડિયો મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે, સોમા પટેલના આક્ષેપ 100 ટકા સાચા છે. સી.આર.પાટીલ આ સમયમાં પ્રમુખ ન હતા એ એટલે કહે છે કારણે કે તે પરોક્ષ રીતે સ્વીકારે છે. પૂર્વ પ્રમુખના શાસનમાં ધારાસભ્યોની ખરીદ ફરોત થઈ છે. સી.આર.પાટીલ જાણે છે કે પૈસા આપીને ધારાસભ્યોને રાજીનામાં અપાવ્યા છે પણ બોલી શકે એમ નથી.
આગળ જુઓ






















