શોધખોળ કરો
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોને ટિકીટ ન આપવાની આપી ચીમકી, જુઓ વીડિયો
પેજ પ્રમુખ પ્રોજેક્ટને આક્રમક રીતે સી.આર.પાટીલ આગળ વધારવા માંગે છે. 7 દિવસમાં પેજ કમિટીની રચના કરવા માટે હોદ્દેદારો અને કાર્યકર્તાઓને હાંકલ કરી છે અને જો પેજ કમિટીની રચના ન થાય તો તેઓની સામે પગલા લેવાની પાટીલે ચીમકી આપી હતી. પેજ કમિટીની રચનામાં નિષ્ક્રીય રહેનારા ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ, નગર સેવકને ટિકિટ ન આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















