શોધખોળ કરો
Morbi: ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસના કયા નેતાએ આપી દીધું રાજીનામું ? જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ મોરબી શહેર કોંગેસ પ્રમુખે રાજીનામુ આપી દીધું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ જીલ્લા કોંગેસ પ્રમુખ લલિત કગથરાને રાજીનામું આપી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મોરબી નગરપાલિકાના પરિણામની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે.
આગળ જુઓ





















