શોધખોળ કરો
EVM મુદ્દે વિધાનસભા ગૃહમાં ઘમાસાણ, નીતિન પટેલે કૉંગ્રેસને શું આપ્યો સણસણતો જવાબ ?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ કૉંગ્રેસે ફરી ઈવીએમનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો હતો. જેન લઈને ગૃહમાં ઘમાસાણ થયું હતું. તેના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે, EVM કમલમ માં બનતા નથી, કારખાનું અમારું નથી. EVM યુપીએ સરકાર પહેલા થી જ અમલ માં છે. પંજાબ માં કોંગ્રેસ જીતે તો EVM ને કશું નથી કહેતા. કૉંગ્રેસ નિર્જીવ મશીન પર ઠીકરું ફોડે છે.
આગળ જુઓ





















