શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોગ્રેસના કૃષિ બિલના વિરોધને લઇ નીતિન પટેલે કહ્યુ- ભાજપે ખેડૂતોને દિવસે વીજળી આપી
કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજીવ સાતવે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે ભાજપ સરકારના રાજમાં ખેડૂતો દુ:ખી છે,યુવાનો બેરોજગાર છે અને સરકાર નિષ્ફળ ગઇ છે. કોંગ્રેસના ધરણાંને નિતીન પટેલે પેટાચૂંટણી પહેલાનો ચૂંટણીલક્ષી વિરોધ ગણાવ્યો હતો.તો રાજીવ સાતવે પણ નિતીન પટેલના નિવેદન પર કટાક્ષ કરતા ભાઇ અને ભાઉં વચ્ચેની લડાઇમાં નિતીનભાઇ દુ:ખી હોવાનું નિવેદન આપ્યું હતુ.
રાજનીતિ
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Vav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?
Election News 2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| Congress
Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion