શોધખોળ કરો
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે CM રૂપાણીને પત્ર લખીને શું કરી માંગ?,જુઓ વીડિયો
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને અલગ અલગ માંગ કરી છે. કોરોનાથી પત્રકાર અને સરકારી કર્મચારી થાય તો સરકારની નોકરી આપવાની માંગ કરી છે.
આગળ જુઓ






















