શોધખોળ કરો
‘ગરીબોને તેમનો હક પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ’- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ગરીબોના નામે ઘણી યોજનાઓ બની છે. બીજેપીએ સુનિશ્ચિત કર્યું કે, દરેક ગરીબને તેમનો હક મળે. બીજેપી ગરીબોને વિશ્વાસ અપાવે છે કે, દરેક ગરીબ સુધી તેમનો હક પહોંચે. પીએમએ કહ્યું, હું ગરીબને તેમનો હક તેમના દરવાજા સુધી પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ.
રાજનીતિ
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
Gulabsinh Rajput : કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
આગળ જુઓ





















