શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ ઇન્કમટેક્સ વિભાગના દરોડા બાદ ભાજપ નેતા PVS શર્માનો તમાશો, જુઓ વીડિયો
નોટબંધી સમયે ગોટાળો થયા હોવાના આરોપો લગાવનાર ભાજપના નેતા PVS શર્માના ઘર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. PVS શર્માને ઈંકમટેક્સ વિભાગે અગાઉથી જ નોટિસ આપી હતી. એક ઓક્ટોબરે સાંજે ચાર વાગ્યે ટ્રાંજેક્શનની વિગતો માંગતી નોટિસ અપાઈ હતી અને 9 ઓક્ટોબરે ઓનલાઈન જવાબ અથવા જાતે હાજર થવા જણાવ્યું હતું. જો કે 9 ઓક્ટોમ્બરે દબાણ વધારવા ઈંકમટેક્સ વિભાગના વિરુદ્ધ પીવીએસ શર્માએ ટ્વીટ કરવાનું શરૂ કર્યું અને પીવીએસ શર્માએ ઈંક્મટેક્સ વિભાગને જવાબ આપવાના બદલે પરોક્ષ રીતે ધમકી આપી હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે.
રાજનીતિ
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Vav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?
Election News 2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| Congress
Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion