શોધખોળ કરો

Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા જયંતીભાઈ સરદાર પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજય પાદરિયા વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાએ સરદાર ધામના ઉપપ્રમુખ કેમ બન્યા તેમ કહી હુમલો કર્યાનો આરોપ છે. સંજય પાદરિયા હાલ જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવે છે, જ્યારે જયંતીભાઈ સરદાર સરદાર ધામના ઉપપ્રમુખ છે. 

ગંભીર રીતે ઘાયલ જયંતીભાઈ સરધારાને ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે જયંતી સરધારા પર પીઆઈ સંજય પાદરિયા મુક્કા મારતા હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. હથિયાર છે કે કેમ તે સ્પષ્ટ સીસીટીવીમાં દેખાયું નથી. પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય છે કે પીઆઈ સંજય પાદરિયા જયંતી સરધારાને માર મારે છે. સીસીટીવીના આધારે તાલુકા પોલીસે ઝીણવટ ભરી તપાસ કરીને સમગ્ર હકીકત બહાર લાવવાની તજવીજ શરૂ કરી છે. ફરિયાદમાં સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયંતીભાઈ સરધારે ફરિયાદમાં જણાવ્યું છે કે સંજય પાદરિયાએ તેમને સમાજ સાથે ગદ્દારી કરવાનો આરોપ લગાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. 

રાજનીતિ વિડિઓઝ

Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Embed widget