શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Rahul Gandhi | પ્રિયંકા વારાણસીથી લડત તો PM મોદી 2-3 લાખ મતથી હારી જાત | રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi | કોંગ્રેસના નેતા અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી લોકસભાની ચૂંટણી લડતા તો નરેન્દ્ર મોદી 2-3 લાખ મતોથી હારી જાત. આ સમયે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આવો સાંભળીએ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર શું કર્યા હતા પ્રહાર. લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હતી (lok sabha electons results 2024). નરેન્દ્ર મોદી ત્રીજી વખત (PM Narendra Modi) વડાપ્રધાન બન્યા, સરકાર બની, મંત્રાલયોની વહેંચણી થઈ અને હવે લોકસભાના સ્પીકર (Lok Sabha speaker) કોણ હશે તેના પર સૌની નજર મંડાયેલી છે. સંસદનું વિશેષ સત્ર 24 જૂનથી શરૂ થઈ શકે છે અને તેની સાથે સ્પીકરની ચૂંટણીની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
રાજનીતિ
![Bharat Sutariya | અમરેલી ભાજપ સાંસદ ભરત સુતરિયાએ વિરોધીઓને ઝાટક્યા, જુઓ શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/c7428d96c3fd6bea6796ecb1c8facf62171912612386673_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Bharat Sutariya | અમરેલી ભાજપ સાંસદ ભરત સુતરિયાએ વિરોધીઓને ઝાટક્યા, જુઓ શું કહ્યું?
![Loksabha Election 2024 | જીત બાદ પહેલી વખત કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/05de0dd11739a1ccf46761a7357c51ed1718845639784722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Loksabha Election 2024 | જીત બાદ પહેલી વખત કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ
![Mukul Vasnik | કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સિનીયર નેતાઓને કરી નાંખી મોટી ટકોર, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/18/df1d0ce3c20de4a754a59d14fbcfc0531718686307220722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mukul Vasnik | કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સિનીયર નેતાઓને કરી નાંખી મોટી ટકોર, જુઓ વીડિયોમાં
![Lavingji Thakor | ભાજપને લીડ અપાવનાર રાધનપુર જિલ્લાને લઈને લવિંગજીએ CMને કરી નાંખી આ મોટી રજુઆત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/18/7dcbf4721810071621101b3396bec6c31718684713074722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Lavingji Thakor | ભાજપને લીડ અપાવનાર રાધનપુર જિલ્લાને લઈને લવિંગજીએ CMને કરી નાંખી આ મોટી રજુઆત
![Rahul Gandhi | રાહુલ ગાંધી આપશે રાજીનામું, મલ્લિકાર્જુન ખડગેએ કરી નાંખી મોટી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/18/5a5e6b12838ab0da36477f377b36f91c1718674556712722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rahul Gandhi | રાહુલ ગાંધી આપશે રાજીનામું, મલ્લિકાર્જુન ખડગેએ કરી નાંખી મોટી જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement