શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટ: કૉંગ્રેસે ભાજપના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની કરી માંગ, જાણો શું છે મામલો
રાજકોટ: સોશિયલ ડિસ્ટન્સને લઈને રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસના નેતાઓને ભાજપના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજકોટ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા , હેમાંગ વસાવડા સહિત કોંગી નેતાઓ SPને રજુઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે જિલ્લા પોલીસ કિન્નખોરી રાખી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગે ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે. બે દિવસ પહેલા જિલ્લા ભાજપનો ખીરસરા ગામના કાર્યક્રમ નો વિડિઓ વાયરલ થયો હતો. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા.
રાજનીતિ
![Rahul Gandhi | રાહુલ ગાંધીનો ગુજરાતમાં હુંકાર | કોંગ્રેસની ઓફિસ તોડી એમ તેમની સરકાર તોડીશું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/457c13c803eb97ed9be56f6062851b8517202567000751012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rahul Gandhi | રાહુલ ગાંધીનો ગુજરાતમાં હુંકાર | કોંગ્રેસની ઓફિસ તોડી એમ તેમની સરકાર તોડીશું
![Rahul Gandhi In Gujarat | રાહુલ આજે ગુજરાતમાં, જુઓ કોંગ્રેસના માસ્ટર પ્લાનિંગના લેટેસ્ટ અપડેટ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/5a7f039dea7a49d37897d04240781b001720242483051722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rahul Gandhi In Gujarat | રાહુલ આજે ગુજરાતમાં, જુઓ કોંગ્રેસના માસ્ટર પ્લાનિંગના લેટેસ્ટ અપડેટ્સ
![Amit Shah | અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો આજનું શું છે શિડ્યુઅલ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/379878764aa8b0b5d7f0a5e4f8fbb6b11720242324557722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amit Shah | અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો આજનું શું છે શિડ્યુઅલ?
![Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/683d94f8804e740c915c10471a9fe1a61720142101365722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?
![PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/ea02344eee88aff6548b2895f3c545421719996787060922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement