શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
Porbandar: છાયા નગરપાલિકાની ચૂંટણીમાં દિયર-ભાભી વચ્ચે જામ્યો ચૂંટણી જંગ
પોરબંદરની છાયા નગર પાલિકાની ચૂંટણી જોવા મળ્યો હતો. અહીં વોર્ડ નંબર એકમાં દિયર ભાભી વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. વોર્ડ નંબર ૧માં ભાજપમાંથી પાયલબેન બાપોદરા જ્યારે કોંગ્રેસમાંથી તેમના દિયર વિજયભાઈ બાપોદરા ચુંટણી લડી રહ્યા છે. ભાજપમાંથી ચુંટણી લડતા પાયલબેને કહ્યું તેમના દિયર કોગ્રેંસની વિચારધારા ધરાવે છે તેથી તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. મારા પતિ અજયભાઈ છેલ્લા ૧પ વર્ષથી ભાજપમાં સક્રિય છે. આથી હું ભાજપમાંથી ચુંટણી લડી રહી છું.
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
સમાચાર
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion