શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ જમીન સંપાદનના વળતર મુદ્દે કોગ્રેસનો હંગામો, વિવાદિત દરખાસ્ત રદ્દ કરવા કરી માંગ
વડોદરાના દંતેશ્વરમાં સંપાદિત જમીનનું બમણું વળતર 5.46 કરોડ ચૂકવવા મામલે કોગ્રેસે હોબાળો મચાવ્યો છે. 20 વર્ષ પહેલાં સંપાદિત કરેલી જમીનના માલિકને પ્રવર્તમાન જંત્રીનું બમણું વળતર ચૂકવવાની દરખાસ્ત આવી છે. કોંગ્રેસે દરખાસ્તને લઈ કોર્પોરેશન કચેરીમાં હંગામો કર્યો હતો. પોસ્ટર સાથે કોંગ્રેસ પ્રમુખ, પાલિકા વિપક્ષ નેતા સહિત કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી વિવાદિત દરખાસ્ત રદ કરવા માંગ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં ત્રીજી વખત આ દરખાસ્ત આવી છે. અગાઉ બે વખત આ દરખાસ્ત પાછી મોકલાઈ હતી.
રાજનીતિ
Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર
Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement