શોધખોળ કરો
રૂપાણી સરકારના મંત્રીના ગઢમાં ગાબડું, 200 ભાજપના કાર્યકરો કોગ્રેસમાં જોડાયા
રૂપાણી સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું પડ્યું હતુ. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં ભાજપના 200 કાર્યકરો કોગ્રેસમાં જોડાયા હતા. વિંછીયા તાલુકાના ભાજપ મહામંત્રી અને વિછીયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















