શોધખોળ કરો
રાજકોટ: જેતપુરમાં ભાદર નદીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી, કેમિકલ માફિયાના કારણે નદી પ્રદૂષિત
રાજકોટ: જેતપુરની ભાદર નદીમાં આવેલ ડાઇંગ એંડ પ્રિન્ટિંગ એસોસિયેશન ના સામુહિક ફિલ્ટર પ્લાન્ટના સમ્પ ઉપર જે ફિલ્ટર પ્લાન્ટ અને સમ્પ પ્રદુષણ રોકવા માટે બનાવવા માં આવ્યો હતો તે જ સમ્પમાંથી સીધું પ્રદુષિત અને કેમિકલ યુક્ત પાણી ભાદર નદી માં ખુલ્લે આમ છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદુષિત પાણી સમ્પ ની નીચે આવેલ અને ખાસ ગુપ્ત રીતે બનાવેલ પાઇપ માંથી ભાદર નદી માં બેફામ પણી છોડી દેવામાં આવી રહ્યું છે.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















