શોધખોળ કરો
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
હળવદમાં કૃષિ મહોત્સવમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થઈ. નવા ઈસનપુર ગામે સરકારી કાર્યક્રમમાં ભાજપ નેતાઓ ખુરશી પર બેસતા વિવાદ થયો. સરકારી કાર્યક્રમમાં સરપંચ તેમજ સરપંચના પતિઓને નીચે બેસાડવામાં આવ્યા. ભાજપના કેટલાક નેતાઓને ખુરશી પર બેસાડવામાં આવતા વિવાદ થયો. ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં ખુરશી મુદ્દે વિવાદ થયો. લાંબી રકઝકના અંતે તમામ નેતાઓને નીચે ઉતારી દેવામાં આવ્યા. તાલુકા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ સ્ટેજ પર જોવા મળતા વિવાદ થયો. સ્ટેજ પર ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાષણ દરમિયાન પણ હોબાળો થયો.
નવા ઈસનપુર ગામે આજે કૃષિ મહોત્સવ હોય અને તેમાં જે ચૂટાયેલા સભ્યો હોય, તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ એક કાર્યક્રમ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના બંનેના જે સદસ્યો ત્યાં હાજર હોય અને કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ જ્યારે કરવામાં આવ્યો કે જે ચૂંટાયેલા મહિલા સદસ્યો છે, તેમની જગ્યાએ તેમના પતિને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું. આ વાતને લઈ અને બંને વચ્ચે વિવાદ થયો હતો અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રકઝક પણ ચાલુ થઈ હતી.
રાજકોટ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
આગળ જુઓ
Advertisement
Advertisement




















