શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkotમાં સાસુને જીવતા સળગાવવાનો પુત્રવધુનો પ્રયાસ
રાજકોટમાં 70 વર્ષીય વૃદ્ધ સાસુને જીવતા સળગાવી નાખવાનો પુત્રવધુએ પ્રયાસ કર્યો હતો. વિધવા પુત્રવધુએ પ્રાઈમસ સાસુ પર ફેંકી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી સાસુના બંન્ને હાથ દાઝી ગયા હતા. યુનિવર્સિટી પોલીસે વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રાજકોટ
![Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/f3933d2801309c1dace0d64447b97ccf171990356383773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement