શોધખોળ કરો
રાજકોટમાં સરકારના મૃત્યુના સાચા આંક અને સરકારી આંકડામાં મોટો ફરક હોય છે, ખરેખર કેટલાં મોત થાય છે ?
રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યા છે. 10થી વધુ એમ્બ્યુલમાં રહેલ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થવા પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો પરથી સમજી શકાય કે રાજકોટની સ્થિતિ કેટલી છે ગંભીર. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
રાજકોટ
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
આગળ જુઓ






















