શોધખોળ કરો
Rajkot માં નાઇટ કર્ફ્યૂમાં રોડ પર નીકળી યુવતીએ કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો
રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ (coronavirus) હાહાકાર મચાવતા રાજકોટ સહિતના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યૂના (Night Curfew ) સમયમાં એક યુવતીએ જાહેરમાં વીડિયો બનાવતા ચકચાર મચી ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
આગળ જુઓ





















