શોધખોળ કરો
રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આમ્રપાલી બ્રિજનું કર્યું લોકાર્પણ, જુઓ વીડિયો
રાજકોટમાં આમ્રપાલી બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. રાજકોટ શહેરમાં 330 મીટરના આ બ્રીજનું 21 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. બ્રિજનું લોકાર્પણ થતા હવે આ વિસ્તારમાં સર્જાતી વર્ષો જૂની સમસ્યાની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આજે દિવસ દરમિયાન રાજકોટમાં 489.50 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂર્હુત અને લોકાર્પણ થશે..
રાજકોટ
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
આગળ જુઓ





















